એસ.સી.-એસ.ટી. સેલ વિભાગ
ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે યુ.જી.સી.ના નિયમોનુસાર તથા તા.૩૧-૦૭-૨૦૧૭ની નોંધ પર મળેલ મંજુરી અન્વયે એ.સી.-એ.ટી.સેલની સ્થાપના કરવામાં આવેલ છે. તેમજ સદર સેલમાં નિચે મુજબના લાયઝન ઓફીસર તથા સભ્યશ્રીઓની નિમણુંક કરવામાં આવેલ આ અંગેનો યુનિવર્સિટી કાર્યાલય આદેશ બહાર પાડવામાં આવેલ. આ સેલનો મુખ્ય હેતુ એ.સી.-એ.ટી. વિધાર્થી અને કર્મચારીને હિતોના રક્ષણ કરવાનો હોય છે અને તેમને થયેલ અન્યાય અંગેની લેખિત ફરિયાદ આ વિભાગને મળે તો ફરિયાદને અનુરૂપ જે-તે જગ્યાએ રજુઆત કરી તેનું નિરાકરણ કરી તેમને ન્યાય અપાવવા માટે આ સેલની ભૂમિકા હોય છે.
Sr.No | Name Of Member | Designation | Designation in the IQAC |
---|---|---|---|
1. | Dr. Mayank H.Soni | I/c Registrar, BKNMU, Junagadh | Liaison Officer |
2. | Dr. A.H. Bapodra | Professor & Head, Department of Chemistry & Forensic Science, BKNMU,Junagadh | Member |
3. | Dr. Suhas J. Vyas | Professor & Head, Department of Life-Sciences, BKNMU Junagadh | Member |
4. | Dr. K.H.Karmata | Principal, Arts and Commerce College Mendarad- Junagadh | Member |
5. | Dr. K.D.Tilva | Principal, Bahauddin Arts College, Junagadh | Member |
6. | Dr. D.R. Chavda | Assistant Professor, Department of Commerce and Management, BKNMU, Junagadh | Member |
7. | Dr. Rashmi PatelDr. RASHMI PATEL | Assistant Professor, Dept. of Commerce and Management, BKNMU, Junagadh | Member Secretary |