ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાના આદ્યકવિશ્રી નરસિંહ મહેતાની ૬૦૦ મી જન્મ જયંતની ઉજવણી માટે સમિતિનુ ગઠન કરવામા આવેલ. આ સમિતિના અહેવાલ અન્વયે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે "નરસિંહ મહેતા સ્ત્રોત અને સંશોધન કેન્દ્ર" ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ઠરાવ ક્રમાંક:ગસઅ-૧૦૨૦૧૫-૧૧૯૦-ફ, તા. ૨૩-૧૦-૨૦૧૭ થી સ્થાપના કરવામં આવેલ. સદર ઠરાવ અન્વયે સરકાર દ્વારા કાર્યવાહક સમિતિની રચના કરવામાંં આવેલ તેમજ નીચે મુજબના સભ્યશ્રીની નિમણૂંક કરવામાં આવેલ.
ક્રમ |
સભ્યશ્રીનું નામ |
હોદો |
૧ |
માન. મંત્રીશ્રી(રા.ક), રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ |
અધ્યક્ષ |
૨ |
શ્રી વિષ્ણુ પંડયા, અકાદમીના અધ્યક્ષ |
ઉપાધ્યક્ષ |
૩ |
અગ્રસચિવશ્રી, ઉચ્ચ શિક્ષણ |
સભ્ય |
૪ |
પ્રો.(ડૉ) ચેતન ત્રિવેદી કુલપતિશ્રી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ |
સભ્ય |
૫ |
શ્રી હેમંત નાણાવટી,રુપાયતન સંસ્થા, જૂનાગઢ |
સભ્ય |
૬ |
ડૉ.બળવંત જાની |
સભ્ય |
૭ |
સુશ્રી ભાવનાબેન દવે |
સભ્ય |
૮ |
મહામંત્રીશ્રી, ગુજરાત સાહિત્ય અકાદમી |
સભ્ય |
|